માથ્થી ૩:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એ દિવસોમાં યહૂદિયાના વેરાન પ્રદેશમાં બાપ્તિસ્મા આપનાર યોહાન+ આવ્યો અને પ્રચાર કરવા લાગ્યો.+ માથ્થી ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ યરૂશાલેમ, આખા યહૂદિયા અને યર્દનની આસપાસના આખા પ્રદેશના લોકો તેની પાસે જવા લાગ્યા.+