વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માલાખી ૪:૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫ “જુઓ! યહોવાનો મહાન અને ભયંકર દિવસ આવે એ પહેલાં,+ હું એલિયા પ્રબોધકને* તમારી પાસે મોકલું છું.+

  • માથ્થી ૧૭:૧૦-૧૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ શિષ્યોએ ઈસુને પૂછ્યું: “તો પછી શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ?”+ ૧૧ તેમણે કહ્યું: “એલિયા ચોક્કસ આવે છે અને તે બધું તૈયાર કરશે.+ ૧૨ પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યા છે અને તેઓએ તેમને ઓળખ્યા નહિ. તેઓએ તેમની સાથે મન ફાવે એવું વર્તન કર્યું છે.+ એ જ રીતે તેઓના હાથે માણસના દીકરાએ પણ સહેવું પડશે.”+ ૧૩ પછી શિષ્યોને સમજ પડી કે તે બાપ્તિસ્મા આપનાર યોહાનની વાત કરતા હતા.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો