૧ તિમોથી ૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ હતો.+ તોપણ મારા પર દયા બતાવવામાં આવી, કેમ કે મેં અજાણતાં અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું.
૧૩ એ વાત સાચી છે કે અગાઉ હું ઈશ્વરની નિંદા કરનાર, જુલમી અને ઉદ્ધત માણસ હતો.+ તોપણ મારા પર દયા બતાવવામાં આવી, કેમ કે મેં અજાણતાં અને શ્રદ્ધા ન હોવાને લીધે એમ કર્યું હતું.