લૂક ૧૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ કરવામાં આવશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે.+ હિબ્રૂઓ ૧૦:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+
૧૦ જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ કરવામાં આવશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે.+
૨૬ જો સત્યનું ખરું જ્ઞાન મેળવ્યા પછી પણ આપણે જાણીજોઈને પાપ કર્યાં કરીએ,+ તો આપણાં પાપ માટે બીજું કોઈ બલિદાન નથી.+