યોહાન ૨૦:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હમણાં પિતા પાસે ઉપર જઈ રહ્યો નથી. પણ મારા ભાઈઓ પાસે જા.+ તેઓને કહે કે ‘હું મારા પિતા+ અને તમારા પિતા, મારા ઈશ્વર+ અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું.’” હિબ્રૂઓ ૨:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જે પવિત્ર કરે છે અને જેઓને પવિત્ર કરવામાં આવે છે,+ તેઓ બધા એક જ પિતાના દીકરાઓ છે.+ એટલે જ ઈસુ તેઓને પોતાના ભાઈઓ કહેતા શરમાતા નથી.+
૧૭ ઈસુએ તેને કહ્યું: “મને પકડી ન રાખ, કેમ કે હું હમણાં પિતા પાસે ઉપર જઈ રહ્યો નથી. પણ મારા ભાઈઓ પાસે જા.+ તેઓને કહે કે ‘હું મારા પિતા+ અને તમારા પિતા, મારા ઈશ્વર+ અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું.’”
૧૧ જે પવિત્ર કરે છે અને જેઓને પવિત્ર કરવામાં આવે છે,+ તેઓ બધા એક જ પિતાના દીકરાઓ છે.+ એટલે જ ઈસુ તેઓને પોતાના ભાઈઓ કહેતા શરમાતા નથી.+