માર્ક ૩:૩૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે તે મારો ભાઈ, મારી બહેન અને મારી મા છે.”+ લૂક ૮:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ તેમણે કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ આ છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને પાળે છે.”+