યોહાન ૮:૫૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૬ તમારા પિતા ઇબ્રાહિમને ઘણો આનંદ થયો હતો, કારણ કે તેમને મારો સમય જોવાની આશા હતી. તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.”+ એફેસીઓ ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને અને પ્રબોધકોને તેમની શક્તિ દ્વારા આ રહસ્ય જણાવવામાં આવ્યું છે, તેમ અગાઉની પેઢીઓને જણાવવામાં આવ્યું ન હતું.+ ૧ પિતર ૧:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ તમને મળનાર અપાર કૃપા વિશે જે પ્રબોધકોએ* ભવિષ્યવાણી કરી હતી, તેઓએ એ ઉદ્ધાર વિશે ખંતથી તપાસ કરી હતી અને ધ્યાનથી શોધ કરી હતી.+
૫૬ તમારા પિતા ઇબ્રાહિમને ઘણો આનંદ થયો હતો, કારણ કે તેમને મારો સમય જોવાની આશા હતી. તેમણે એ સમય જોયો પણ ખરો અને ઘણા ખુશ થયા.”+
૫ જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને અને પ્રબોધકોને તેમની શક્તિ દ્વારા આ રહસ્ય જણાવવામાં આવ્યું છે, તેમ અગાઉની પેઢીઓને જણાવવામાં આવ્યું ન હતું.+
૧૦ તમને મળનાર અપાર કૃપા વિશે જે પ્રબોધકોએ* ભવિષ્યવાણી કરી હતી, તેઓએ એ ઉદ્ધાર વિશે ખંતથી તપાસ કરી હતી અને ધ્યાનથી શોધ કરી હતી.+