યોહાન ૭:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ યહૂદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં* ભણ્યો નથી+ તો તેની પાસે શાસ્ત્રનું*+ આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?”
૧૫ યહૂદીઓ નવાઈ પામ્યા અને કહ્યું: “આ માણસ શાળાઓમાં* ભણ્યો નથી+ તો તેની પાસે શાસ્ત્રનું*+ આવું જ્ઞાન ક્યાંથી આવ્યું?”