માર્ક ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઈસુએ તેઓને કહ્યું: “પ્રબોધકને પોતાના વતન, પોતાનાં સગાઓ અને પોતાના ઘર સિવાય બધે માન મળે છે.”+ લૂક ૪:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કોઈ પણ પ્રબોધકને પોતાના વતનમાં સ્વીકારવામાં નથી આવતો.+ યોહાન ૪:૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ ઈસુએ પોતે સાક્ષી આપી હતી કે પ્રબોધકને પોતાના વતનમાં માન મળતું નથી.+