લૂક ૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+
૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+