માર્ક ૬:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ તેઓને વિદાય કર્યા પછી, તે પહાડ પર પ્રાર્થના કરવા ગયા.+ લૂક ૬:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એક દિવસે ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી.+ લૂક ૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પછી ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+
૧૮ પછી ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+