નિર્ગમન ૨૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવો.+ પુનર્નિયમ ૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “‘તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. એમ કરશો તો, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવશો અને આબાદ થશો.*+ એફેસીઓ ૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,”+ એ પહેલી આજ્ઞા સાથે આ વચન આપવામાં આવ્યું છે:
૧૨ “તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેથી યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવો.+
૧૬ “‘તમે તમારાં માતા-પિતાને માન આપો,+ જેમ યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે. એમ કરશો તો, યહોવા તમારા ઈશ્વર તમને જે દેશ આપવાના છે, એમાં તમે લાંબું જીવશો અને આબાદ થશો.*+