વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૭:૨૫-૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ એક સ્ત્રી હતી, જેની નાની દીકરી ખરાબ દૂતના વશમાં હતી. તે ઈસુ વિશે સાંભળીને તરત આવી અને તેમના પગ આગળ પડી.+ ૨૬ એ સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાના ફિનીકિયાની નાગરિક* હતી. તેણે પોતાની દીકરીને ખરાબ દૂતની પકડમાંથી છોડાવવા ઈસુને વારંવાર આજીજી કરી. ૨૭ પણ ઈસુએ તેને કહ્યું: “પહેલા બાળકોને ધરાઈને ખાવા દે. બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી બરાબર નથી.”+ ૨૮ સ્ત્રીએ કહ્યું: “હા સાહેબ, પણ બાળકોની મેજ નીચે પડેલા ટુકડા ગલૂડિયાં ખાય છે.” ૨૯ એ સાંભળીને ઈસુએ કહ્યું: “તેં આમ કહ્યું છે, એટલે હવે ઘરે જા. તારી દીકરીમાંથી ખરાબ દૂત નીકળી ગયો છે.”+ ૩૦ તે પોતાના ઘરે ગઈ. તેણે જોયું તો તેની દીકરી ખાટલામાં સૂતી હતી અને ખરાબ દૂત તેનામાંથી નીકળી ગયો હતો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો