માર્ક ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ એ દિવસોમાં ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાંથી યોહાન પાસે આવ્યા અને તેણે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+ લૂક ૨:૩૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૯ યહોવાના* નિયમશાસ્ત્ર+ પ્રમાણે બધું કરી લીધા પછી, યૂસફ અને મરિયમ ગાલીલમાં પોતાના શહેર નાઝરેથ+ પાછાં ગયાં.
૯ એ દિવસોમાં ઈસુ ગાલીલના નાઝરેથ શહેરમાંથી યોહાન પાસે આવ્યા અને તેણે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.+
૩૯ યહોવાના* નિયમશાસ્ત્ર+ પ્રમાણે બધું કરી લીધા પછી, યૂસફ અને મરિયમ ગાલીલમાં પોતાના શહેર નાઝરેથ+ પાછાં ગયાં.