માર્ક ૮:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ઈસુએ તેઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને હેરોદના ખમીરથી* સાવચેત રહો.”+ લૂક ૧૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ એ સમયે હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું. અરે, તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. ઈસુ પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “ફરોશીઓના ખમીરથી,* એટલે કે ઢોંગથી સાવચેત રહો.+
૧૫ ઈસુએ તેઓને ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી: “તમારી આંખો ખુલ્લી રાખો, ફરોશીઓ અને હેરોદના ખમીરથી* સાવચેત રહો.”+
૧૨ એ સમયે હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું. અરે, તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. ઈસુ પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “ફરોશીઓના ખમીરથી,* એટલે કે ઢોંગથી સાવચેત રહો.+