૨૯ તેમણે તેઓને સવાલ પૂછ્યો: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “તમે ખ્રિસ્ત છો!”+૩૦ તેમણે તેઓને આજ્ઞા કરી કે તેમના વિશે કોઈને કહેવું નહિ.+
૨૦ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત.”+૨૧ તેમણે તેઓને કડક શબ્દોમાં સૂચના આપી કે તેઓ આ વાત કોઈને જણાવે નહિ.+