માથ્થી ૨૦:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+ લૂક ૯:૪૪, ૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ “આ વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, કેમ કે માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.”+ ૪૫ પણ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. એ તેઓથી છુપાવેલું હતું, જેથી તેઓ એ સમજી શકે નહિ. તેઓ આ વિશે તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.
૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે.+
૪૪ “આ વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, કેમ કે માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.”+ ૪૫ પણ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. એ તેઓથી છુપાવેલું હતું, જેથી તેઓ એ સમજી શકે નહિ. તેઓ આ વિશે તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.