માથ્થી ૪:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ એ સમયથી ઈસુ પ્રચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+
૧૭ એ સમયથી ઈસુ પ્રચાર કરવા લાગ્યા અને કહેવા લાગ્યા: “પસ્તાવો કરો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”+