રૂથ ૪:૧૮-૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પેરેસની+ વંશાવળી* આ પ્રમાણે છે: પેરેસથી હેસરોન+ થયો; ૧૯ હેસરોનથી રામ થયો; રામથી અમિનાદાબ+ થયો; ૨૦ અમિનાદાબથી+ નાહશોન થયો; નાહશોનથી સલ્મોન થયો; ૨૧ સલ્મોનથી બોઆઝ થયો; બોઆઝથી ઓબેદ થયો; ૨૨ ઓબેદથી યિશાઈ+ થયો અને યિશાઈથી દાઉદ+ થયો.
૧૮ પેરેસની+ વંશાવળી* આ પ્રમાણે છે: પેરેસથી હેસરોન+ થયો; ૧૯ હેસરોનથી રામ થયો; રામથી અમિનાદાબ+ થયો; ૨૦ અમિનાદાબથી+ નાહશોન થયો; નાહશોનથી સલ્મોન થયો; ૨૧ સલ્મોનથી બોઆઝ થયો; બોઆઝથી ઓબેદ થયો; ૨૨ ઓબેદથી યિશાઈ+ થયો અને યિશાઈથી દાઉદ+ થયો.