માર્ક ૧૦:૨૬, ૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ તેઓ હજુ વધારે નવાઈ પામ્યા અને તેમને* કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+ લૂક ૧૮:૨૬, ૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ એ સાંભળીને લોકોએ કહ્યું: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.”+
૨૬ તેઓ હજુ વધારે નવાઈ પામ્યા અને તેમને* કહેવા લાગ્યા: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ ઈસુએ તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે એવું નથી. ઈશ્વર માટે બધું જ શક્ય છે.”+
૨૬ એ સાંભળીને લોકોએ કહ્યું: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.”+