માર્ક ૧૦:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ હવે તેઓ યરૂશાલેમના રસ્તે જતા હતા અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. એટલે શિષ્યોને નવાઈ લાગી અને જેઓ પાછળ ચાલતા હતા તેઓ ગભરાવા લાગ્યા. ઈસુ ફરીથી બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા. તે પોતાના પર જે આવી પડવાનું હતું એ વિશે તેઓને જણાવવા લાગ્યા:+ લૂક ૧૮:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ પછી તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે.+
૩૨ હવે તેઓ યરૂશાલેમના રસ્તે જતા હતા અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. એટલે શિષ્યોને નવાઈ લાગી અને જેઓ પાછળ ચાલતા હતા તેઓ ગભરાવા લાગ્યા. ઈસુ ફરીથી બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા. તે પોતાના પર જે આવી પડવાનું હતું એ વિશે તેઓને જણાવવા લાગ્યા:+
૩૧ પછી તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે.+