લૂક ૨૨:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?* શું જમવા બેસનાર નહિ? પણ હું તમારી વચ્ચે પીરસનાર જેવો છું.+ યોહાન ૧૩:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ જો મેં માલિક અને ગુરુ હોવા છતાં તમારા પગ ધોયા,+ તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.+ ફિલિપીઓ ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ તેમણે પોતાની પાસે જે કંઈ હતું, એનો ત્યાગ કર્યો* અને દાસ જેવા થયા+ અને મનુષ્ય બન્યા.+