લૂક ૧૩:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ પછી તેમણે આ ઉદાહરણ જણાવ્યું: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું. તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું.+
૬ પછી તેમણે આ ઉદાહરણ જણાવ્યું: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું. તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું.+