૩૨ યોહાન ખરો માર્ગ* બતાવવા તમારી પાસે આવ્યો, પણ તમે તેનું માન્યું નહિ. કર ઉઘરાવનારાઓ અને વેશ્યાઓએ તેનું માન્યું.+ તમે આ જોયા પછી પણ પસ્તાવો કર્યો નહિ અને તેનું માન્યું નહિ.
૩૦ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો+ એ ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી? મને જવાબ આપો.”+૩૧ તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’
૨૯ (બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ એ સાંભળ્યું. તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી છે, કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું હતું.+૩૦ પણ ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના જાણકારોએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરી નહિ,+ કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું ન હતું.)