યશાયા ૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તેણે જમીન ખોદી અને એમાંથી પથ્થરો કાઢી નાખ્યા,એમાં તેણે લાલ દ્રાક્ષના વેલા રોપ્યા. દ્રાક્ષાવાડીની વચમાં તેણે બુરજ ઊભો કર્યોઅને દ્રાક્ષાકુંડ ખોદી કાઢ્યો.+ પછી તે દ્રાક્ષો આવવાની રાહ જોવા લાગ્યો. પણ એમાં જંગલી દ્રાક્ષો ઊગી નીકળી.+
૨ તેણે જમીન ખોદી અને એમાંથી પથ્થરો કાઢી નાખ્યા,એમાં તેણે લાલ દ્રાક્ષના વેલા રોપ્યા. દ્રાક્ષાવાડીની વચમાં તેણે બુરજ ઊભો કર્યોઅને દ્રાક્ષાકુંડ ખોદી કાઢ્યો.+ પછી તે દ્રાક્ષો આવવાની રાહ જોવા લાગ્યો. પણ એમાં જંગલી દ્રાક્ષો ઊગી નીકળી.+