માથ્થી ૨૧:૪૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૩ એટલે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે. જે પ્રજા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કામ કરે છે,* એને રાજ્ય આપવામાં આવશે. લૂક ૧૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ માલિકે કહ્યું, ‘રસ્તાઓ અને શેરીઓમાં જા. લોકોને અહીં આવવા આગ્રહ કર, જેથી મારું ઘર ભરાય જાય.+
૪૩ એટલે હું તમને કહું છું, તમારી પાસેથી ઈશ્વરનું રાજ્ય લઈ લેવાશે. જે પ્રજા ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કામ કરે છે,* એને રાજ્ય આપવામાં આવશે.