લૂક ૨૦:૩૫, ૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૫ પણ જેઓને આવનાર દુનિયા મેળવવા અને મરણમાંથી જીવતા કરવા લાયક ગણવામાં આવ્યા છે, તેઓ લગ્ન કરશે નહિ.+ ૩૬ તેઓ હવેથી મરશે નહિ, કેમ કે તેઓ દૂતો જેવા હશે. તેઓને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોવાથી તેઓ ઈશ્વરનાં બાળકો બનશે.
૩૫ પણ જેઓને આવનાર દુનિયા મેળવવા અને મરણમાંથી જીવતા કરવા લાયક ગણવામાં આવ્યા છે, તેઓ લગ્ન કરશે નહિ.+ ૩૬ તેઓ હવેથી મરશે નહિ, કેમ કે તેઓ દૂતો જેવા હશે. તેઓને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોવાથી તેઓ ઈશ્વરનાં બાળકો બનશે.