માર્ક ૧૨:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ ત્યાં આવેલા શાસ્ત્રીઓમાંના એકે તેઓને દલીલ કરતા સાંભળ્યા. ઈસુએ તેઓને સરસ રીતે જવાબ આપ્યો છે એ જાણીને તેણે પૂછ્યું: “બધી આજ્ઞાઓમાં પહેલી* કઈ છે?”+
૨૮ ત્યાં આવેલા શાસ્ત્રીઓમાંના એકે તેઓને દલીલ કરતા સાંભળ્યા. ઈસુએ તેઓને સરસ રીતે જવાબ આપ્યો છે એ જાણીને તેણે પૂછ્યું: “બધી આજ્ઞાઓમાં પહેલી* કઈ છે?”+