લૂક ૧૧:૪૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૬ તેમણે કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ! તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો મુશ્કેલ છે. તમે પોતે એ બોજાને એક આંગળી પણ અડાડતા નથી!+
૪૬ તેમણે કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ! તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો મુશ્કેલ છે. તમે પોતે એ બોજાને એક આંગળી પણ અડાડતા નથી!+