વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૧૫:૩૮, ૩૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ “ઇઝરાયેલીઓને કહે કે, તેઓ પેઢી દર પેઢી પોતાનાં વસ્ત્રોની કિનારીએ ઝાલર લગાવે અને એ ઝાલરની ઉપર ભૂરા રંગનો દોરો ગૂંથે.+ ૩૯ ‘તમે એ ઝાલર જરૂર લગાવો, જેથી તમે એને જુઓ ત્યારે યહોવાની બધી આજ્ઞાઓ યાદ કરો અને એને પાળો.+ તમે તમારાં હૃદયો અને આંખોની ઇચ્છા પ્રમાણે ન ચાલો, કેમ કે એ તમને બેવફા બનવા* તરફ દોરી જશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો