માથ્થી ૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન* નહિ.’+ હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” માથ્થી ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ‘હું દયા ઇચ્છું છું,+ બલિદાન નહિ.’+ એનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ લોકોને દોષિત ઠરાવ્યા ન હોત.
૧૩ એટલે જાઓ અને આ વાતનો અર્થ જાણો: ‘હું દયા ઇચ્છું છું, બલિદાન* નહિ.’+ હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”