યોહાન ૧૬:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.+ અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનારા લોકોને+ લાગશે કે પોતે ઈશ્વરની પવિત્ર સેવા કરે છે. પ્રેરિતોનાં કાર્યો ૭:૫૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૯ તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે, તેણે અરજ કરી: “મારા માલિક ઈસુ, હું મારું જીવન* તમને સોંપું છું.”
૨ લોકો તમને સભાસ્થાનમાંથી કાઢી મૂકશે.+ અરે, એવો સમય આવશે જ્યારે તમને મારી નાખનારા લોકોને+ લાગશે કે પોતે ઈશ્વરની પવિત્ર સેવા કરે છે.
૫૯ તેઓ સ્તેફનને પથ્થરે મારતા હતા ત્યારે, તેણે અરજ કરી: “મારા માલિક ઈસુ, હું મારું જીવન* તમને સોંપું છું.”