પ્રેરિતોનાં કાર્યો ૫:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ તેઓએ ગમાલિયેલની સલાહ સ્વીકારી. પછી તેઓએ પ્રેરિતોને બોલાવ્યા અને માર માર્યો.*+ તેઓએ હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ અને પછી તેઓને છોડી દીધા. ૨ કોરીંથીઓ ૧૧:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ મેં યહૂદીઓ પાસેથી પાંચ વાર ૩૯ ફટકા ખાધા.+
૪૦ તેઓએ ગમાલિયેલની સલાહ સ્વીકારી. પછી તેઓએ પ્રેરિતોને બોલાવ્યા અને માર માર્યો.*+ તેઓએ હુકમ કર્યો કે ઈસુના નામમાં કંઈ કહેવું નહિ અને પછી તેઓને છોડી દીધા.