લૂક ૨૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ “એ બધું થતા પહેલાં લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.+ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.+
૧૨ “એ બધું થતા પહેલાં લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.+ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.+