લૂક ૧૭:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જેમ વીજળી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ચમકે છે, તેમ એ* દિવસે માણસનો દીકરો+ પ્રગટ થશે.+