પ્રકટીકરણ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ જુઓ, તે વાદળો સાથે આવે છે!+ દરેક માણસ તેમને જોશે. જેઓએ તેમને વીંધ્યા હતા તેઓ પણ તેમને જોશે. તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે.+ આમેન.
૭ જુઓ, તે વાદળો સાથે આવે છે!+ દરેક માણસ તેમને જોશે. જેઓએ તેમને વીંધ્યા હતા તેઓ પણ તેમને જોશે. તેમના લીધે પૃથ્વીનાં બધાં કુળો છાતી કૂટીને વિલાપ કરશે.+ આમેન.