પ્રકટીકરણ ૧૯:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ દૂતે મને કહ્યું, “આ લખ: જેઓને ઘેટાના લગ્નમાં સાંજના જમણવારમાં બોલાવ્યા છે તેઓ સુખી છે.”+ તેણે એમ પણ કહ્યું: “ઈશ્વરનાં આ વચનો ખરાં છે.”
૯ દૂતે મને કહ્યું, “આ લખ: જેઓને ઘેટાના લગ્નમાં સાંજના જમણવારમાં બોલાવ્યા છે તેઓ સુખી છે.”+ તેણે એમ પણ કહ્યું: “ઈશ્વરનાં આ વચનો ખરાં છે.”