લૂક ૧૯:૧૬, ૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એટલે પહેલા ચાકરે આવીને કહ્યું: ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા દસ સિક્કા કમાયો.’+ ૧૭ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો. એટલે દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’+
૧૬ એટલે પહેલા ચાકરે આવીને કહ્યું: ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા દસ સિક્કા કમાયો.’+ ૧૭ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો. એટલે દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’+