વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નીતિવચનો ૧૯:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે,+

      તે એવા માણસને તેના કામનું ઇનામ આપશે.*+

  • માથ્થી ૧૦:૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૦ “જે કોઈ તમારો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે કોઈ મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+

  • માર્ક ૯:૪૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૧ હું તમને સાચે જ કહું છું કે તમે ખ્રિસ્તના છો+ એટલા માટે જો કોઈ તમને પ્યાલો પાણી પાય, તો તેને જરૂર એનું ઇનામ મળશે.+

  • હિબ્રૂઓ ૬:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ કેમ કે ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય.+ તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો