વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૧૨:૧૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ પહેલા મહિનાના ૧૪મા દિવસની સાંજથી લઈને ૨૧મા દિવસની સાંજ સુધી તમારે બેખમીર રોટલી જ ખાવી.+

  • નિર્ગમન ૨૩:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ તમે બેખમીર રોટલીનો તહેવાર ઊજવો.+ સાત દિવસ તમે બેખમીર રોટલી ખાઓ. મેં આજ્ઞા આપી છે એ પ્રમાણે આબીબ* મહિનામાં નક્કી કરેલા સમયે તમે એમ કરો,+ કેમ કે એ દિવસે તમે ઇજિપ્તમાંથી બહાર આવ્યા હતા. મારી આગળ કોઈ ખાલી હાથે ન આવે.+

  • લૂક ૨૨:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ બેખમીર રોટલીનો તહેવાર* પાસે આવતો હતો.+ એને પાસ્ખાનો+ તહેવાર પણ કહેવામાં આવે છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો