પુનર્નિયમ ૧૬:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, એ જગ્યાએ જ તમે પાસ્ખાનું બલિદાન ચઢાવો. તમે ઇજિપ્તમાંથી નીકળ્યા એ ઠરાવેલા સમયે, એટલે કે સાંજે સૂર્ય આથમ્યા પછી તરત જ બલિદાન ચઢાવો.+
૬ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, એ જગ્યાએ જ તમે પાસ્ખાનું બલિદાન ચઢાવો. તમે ઇજિપ્તમાંથી નીકળ્યા એ ઠરાવેલા સમયે, એટલે કે સાંજે સૂર્ય આથમ્યા પછી તરત જ બલિદાન ચઢાવો.+