પુનર્નિયમ ૨૭:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “‘જે માણસ નિર્દોષની હત્યા કરવા* પૈસા લે, તેના પર શ્રાપ આવે.’+ (અને બધા લોકો કહે, ‘આમેન!’) લૂક ૨૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ભાખવામાં આવ્યું છે એ પ્રમાણે+ માણસના દીકરાનું મરણ થશે. પણ તેને દગો દેનારને અફસોસ!”+ યોહાન ૧૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ હું તેઓની સાથે હતો ત્યાં સુધી, મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું.+ મેં તેઓનું રક્ષણ કર્યું છે. વિનાશના દીકરા+ સિવાય તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી,+ જેથી શાસ્ત્રવચન પૂરું થાય.+
૧૨ હું તેઓની સાથે હતો ત્યાં સુધી, મને આપેલા તમારા નામને લીધે મેં તેઓનું ધ્યાન રાખ્યું હતું.+ મેં તેઓનું રક્ષણ કર્યું છે. વિનાશના દીકરા+ સિવાય તેઓમાંથી એકનો પણ નાશ થયો નથી,+ જેથી શાસ્ત્રવચન પૂરું થાય.+