પુનર્નિયમ ૬:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ “તું તારા ઈશ્વર યહોવાની કસોટી ન કર,+ જેમ તેં માસ્સાહમાં કસોટી કરી હતી.+ લૂક ૪:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ ઈસુએ તેને કહ્યું: “એમ પણ લખેલું છે કે ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”+ ૧ કોરીંથીઓ ૧૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ આપણે યહોવાની* કસોટી ન કરીએ,+ જેમ તેઓમાંના અમુકે કસોટી કરી અને સાપો દ્વારા માર્યા ગયા.+