વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માર્ક ૧૪:૩૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૦ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું: “હું તને સાચે જ કહું છું કે આજે, હા, આજે રાતે કૂકડો બે વાર બોલે એ પહેલાં, તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+

  • લૂક ૨૨:૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૪ તેમણે કહ્યું: “પિતર, હું તને જણાવું છું કે તું આજે ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+

  • યોહાન ૧૩:૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૮ ઈસુએ કહ્યું: “શું તું મારા માટે તારો જીવ આપીશ? હું તને સાચે જ કહું છું કે તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો