હિબ્રૂઓ ૫:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને એ ઈશ્વરને કાલાવાલા કર્યા અને વિનંતીઓ કરી,+ જે તેમને મરણમાંથી બચાવી શકે છે. તે ઈશ્વરનો ડર* રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી.
૭ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, તેમણે મોટેથી પોકારીને, આંસુ વહેવડાવીને એ ઈશ્વરને કાલાવાલા કર્યા અને વિનંતીઓ કરી,+ જે તેમને મરણમાંથી બચાવી શકે છે. તે ઈશ્વરનો ડર* રાખતા હોવાથી તેમની પ્રાર્થનાઓ સાંભળવામાં આવી.