માથ્થી ૨૦:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઈસુએ જવાબમાં દીકરાઓને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?”+ તેઓએ કહ્યું: “અમે પી શકીએ છીએ.” યોહાન ૧૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ ઈસુએ પિતરને કહ્યું: “તલવાર પાછી મ્યાનમાં મૂકી દે.+ શું પિતાએ મને આપેલો પ્યાલો* મારે પીવો ન જોઈએ?”+
૨૨ ઈસુએ જવાબમાં દીકરાઓને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો* પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?”+ તેઓએ કહ્યું: “અમે પી શકીએ છીએ.”
૧૧ ઈસુએ પિતરને કહ્યું: “તલવાર પાછી મ્યાનમાં મૂકી દે.+ શું પિતાએ મને આપેલો પ્યાલો* મારે પીવો ન જોઈએ?”+