લૂક ૧૯:૪૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૭ તેમણે દરરોજ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખ્યું. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા.+ યોહાન ૧૮:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ઈસુએ જવાબ આપ્યો: “હું દુનિયા આગળ જાહેરમાં બોલ્યો છું. મેં હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવ્યું છે,+ જ્યાં બધા યહૂદીઓ ભેગા મળે છે. મેં ખાનગીમાં કંઈ જણાવ્યું નથી.
૪૭ તેમણે દરરોજ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખ્યું. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા.+
૨૦ ઈસુએ જવાબ આપ્યો: “હું દુનિયા આગળ જાહેરમાં બોલ્યો છું. મેં હંમેશાં સભાસ્થાનમાં અને મંદિરમાં શીખવ્યું છે,+ જ્યાં બધા યહૂદીઓ ભેગા મળે છે. મેં ખાનગીમાં કંઈ જણાવ્યું નથી.