-
યોહાન ૧૮:૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ પણ પિતર બહાર દરવાજા પાસે ઊભો રહ્યો. જે શિષ્ય પ્રમુખ યાજકને ઓળખતો હતો, તે બહાર ગયો અને ચોકી કરતી દાસી સાથે વાત કરીને પિતરને અંદર લઈ આવ્યો.
-