દાનિયેલ ૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા. યોહાન ૧:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ પછી ઈસુએ કહ્યું: “હું તમને બધાને સાચે જ કહું છું કે તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને* માણસના દીકરાની* પાસે ઊતરતા અને ચઢતા જોશો.”+
૧૩ “રાતનાં દર્શનોમાં હું જોતો હતો એવામાં જુઓ! આકાશનાં વાદળો સાથે માણસના દીકરા+ જેવા કોઈકને મેં આવતા જોયો. તેને વયોવૃદ્ધ+ પાસે જવાની મંજૂરી મળી. તેઓ તેને વયોવૃદ્ધ આગળ લાવ્યા.
૫૧ પછી ઈસુએ કહ્યું: “હું તમને બધાને સાચે જ કહું છું કે તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને* માણસના દીકરાની* પાસે ઊતરતા અને ચઢતા જોશો.”+