લૂક ૨૨:૬૩, ૬૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૩ ઈસુની ચોકી કરનારા માણસો તેમની મશ્કરી કરવા લાગ્યા,+ તેમને મારવા લાગ્યા.+ ૬૪ તેઓએ તેમનો ચહેરો ઢાંકી દીધો અને પૂછવા લાગ્યા: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”
૬૩ ઈસુની ચોકી કરનારા માણસો તેમની મશ્કરી કરવા લાગ્યા,+ તેમને મારવા લાગ્યા.+ ૬૪ તેઓએ તેમનો ચહેરો ઢાંકી દીધો અને પૂછવા લાગ્યા: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?”